
ઘોઘંબા તાલુકામાં દિપડાએ કર્યો હુમલો
ગોયાસુંડલ ગામના તરવરીયા ફળીયા ની ઘટના
સગીર પર દીપડા એ કર્યો હુમલો દીપડાના હુમલા માં સગીરને ગળા ના ભાગે પહોંચી ઇજા
ઈજાગ્રસ્ત સગીર ને સારવાર અર્થે ગોધરા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
વહેલી સવારે ઘર આંગણે રમી રહેલ સગીર પર અચાનક દીપડાએ કર્યો હુમલો