આજ નું રાશિ ફળ : 07-10-2020

મેષ(અ.લ.ઈ.) :- વ્યવસાય ક્ષેત્રે નવી તક મલવાની છે. તમો ઇચ્છો છો તે પ્રમાણે સફળતા મેળવવા વધુ મહેનત કરવી પડે.
વૃષભ(બ.વ.ઉ.) :- મહત્વના પરિવર્તન શકય બને સ્વાસ્થ્ય બાબત સુધારા વાળો દિવસ રહે. નોકરીમાં પગાર વધારો શકય બને.
મિથુન(ક.છ.ઘ.) :- નોકરીમાં નવી ઓફર આવે સાઇડમાં આવકનું પ્રમાણ વધારવાના પ્રયત્નો ફળે યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહે.
કર્ક(ડ.હ.) :- પરિવારના સભ્યોના જરૂરીયાતોમાં વધારો થવાનો નવી યોજના સફળ થવાની રહેણાકના મકાનમાં સુધારા કરવાની ઇચ્છા ફળે.
સિંહ(મ.ટ.) :- આત્મવિશ્ર્વાસ જાળવી રાખવો કર્જમાં પ્રશ્ર્નોથી દુર રહેજો લગ્ન ઇચ્છુકોને મનગમતી ઓફર આવે પ્રવાસ થાય.
કન્યા(પ.ઠ.ણ.) :- શેર સટ્ટામાં અગાઉ કરેલું રોકાણ ફળવાનું છે. નોકરીમાં ચીવટ રાખવી કર્મચારી વર્ગની સાથે સુમેળ રાખવો.
તુલા(ર.ત.) :- વડીલ વર્ગનો સહકાર સારો રહે. રાજકીય રીતે લાભ નોકરીમાં બદલી પ્રમોશનના ચાન્સ રહે.
વૃશ્ર્ચિક(ન.ય.) :- કારણ વગરનો તનાવ રહે. આત્મવિશ્ર્વાસ કેળવવો. વિદેશથી ભાગ્યોદયની તક ઉભી થાય.
ધન(ભ.ધ.ફ.ઢ.) :– સામાજીક પ્રતિષ્ઠા વધવાની મોસાળથી લાભ સગાઇ લગ્નના કાર્યમાં અનુકુળતા કર્જમાં રાહત.
મકર(ખ.જ.) :- નોકરીમાં સફળતા નવી યોજના વડીલોનો સહકાર રહે. સંસ્થામાં સારો હોદ્દો મેળવશો.
કુંભ(ગ.શ.સ.) :- મિલ્કતના પ્રશ્ર્નોમાં કોઇની સલાહ લેજો નવી ઓળખાણ થાય. આવકનું પ્રમાણ વધવાનું છે.
મીન(દ.ચ.ઝ.) :- મહત્વના કાર્યમાં કોઇ ઉતાવળા નિર્ણયો ન લેવા સ્વાસ્થ્ય જાળવવું આવકનું પ્રમાણ વધવાનું નોકરીમાં લાભ રહે.